Leafcare Agritech Facebook ad: “એક પંપનો ખર્ચ ફક્ત ₹૨૦/-! શાકભાજીમાં મેળવો બમ્પર લાગ.”

Ran for 7 days, from July 7 to July 13, 2026, the last day Crush saw it.
Run by Leafcare Agritech on Facebook. Crush is not the advertiser and does not verify its claims. See this ad in Meta's Ad Library(opens in a new tab)
Want an ad like this for your product?
Crush makes new ad images for your product from this ad: your logo, your product photo, your offer.
Trials from $19.95 USD, then $79.95 USD a month. Cancel anytime.
About this ad
- Meta Ad Library ID
- 1225466959637548
- Platforms
- Facebook, Instagram, Messenger and WhatsApp
- Relaunches
- 0
Ad text
શાકભાજીના પાકમાં મોંઘી દવાઓ છાટીને થાકી ગયા છો? હવે બંધ કરો મોટો ખર્ચ! લાવો અસલી ચમક અને બમ્પર ઉત્પાદન લીફોરા (Leafora) PGR સાથે. ગમે તેવું શાકભાજી હોય—ભીંડા, ગુવાર, ચોળી, દૂધી, મરચી કે રીંગણ—છોડનો વિકાસ થશે એકદમ ફાસ્ટ અને લાગ આવશે અઢળક. નવી ફૂટ એટલી આવશે કે શાકભાજી વીણતા વીણતા થાકી જશો. આજે જ ઓર્ડર કરો અને તમારી વાડીને બનાવો લીલીછમ! આજે જ મંગાવો અને તમારા પાકની રોગપ્રતિકારક શક્તિ વધારો. 🥀 ફળ અને ફાલ ખરી જવાથી થતું નુકસાન હવે ભૂલી જાઓ! 💰 પ્રતિ પંપ માત્ર ₹20 નો ખર્ચ. 🧪 વાપરવામાં સરળ - 15 લિટર પાણીમાં 10 મિલી. 📊 25% થી 30% વધુ ઉત્પાદનનો ખેડૂતોનો અનુભવ. કિંમત: 499/- રૂપિયા માં 250ml (ડોઝ નું પ્રમાણ 10ml) માત્ર 20 રૂપિયા માં પ્રતિ પંપ પડે.
Where the ad sends people
🚜 એક પંપનો ખર્ચ ફક્ત ₹૨૦/-! શાકભાજીમાં મેળવો બમ્પર લાગ.
૧૦ મિલી પ્રતિ પંપ (૧૫ લીટર). ભાવ અને વધુ માહિતી માટે નીચે ક્લિક કરો.
Whatsapp message: api.whatsapp.com(opens in a new tab)










